1. Utensil (વાસણો)
2. Vessel (પાત્ર)
3. Spoon (ચમચી)
4. Plate (થાળી)
5. Bowl (વાટકો)
6. Jug (કુંજો)
7. Oven (પકાવવાની નાની ભઠ્ઠી)
8. Microwave oven (પકાવવાની નાની માઇક્રોવેવ ભઠ્ઠી)
9. Stove (ચૂલો)
10. Chimney (ધુમાડિયું)
11. Pitcher (પાણી રેડવાનું એક મોટું પાત્ર)
12. Wash - basin (હાથ ધોવાનું કૂંડું)
13. Mixer (મિશ્રણ કરતું યંત્ર, મિક્સર)
14. Refrigerator (ખોરાકની વસ્તુઓ રાખવાનું શીત કપાટ - શીતભવન)
15. Saucer (રકાબી)
16. Cutlery (કાપવા માટેની વસ્તુ)
17. Blender (મિશ્રણ કરતું યંત્ર, બ્લેન્ડર)
18. Beater (સાંબેલું)
19. Grater (ખમણી)
20. Pestle mortar (ખારણી દસ્તો)
Doubts on this article